LRB police constable Cut-off marks/Constable Physical Test Schedule 2019

 

૧) તા.૦૫/૦૨/૨૦૧૯ નારોજ લેખિત પરીક્ષાની આખરી જવાબ વહી (Final Answer Key) અને ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલ.
(ર) લોકરક્ષક કેડરની શારીરીક કસોટી તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૯/૦૩/૨૦૧૯ દરમ્યાન રાજયના ૬ (છ) પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
(૩) હાજર ઉમેદવારોના (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ માટે માન્‍ય પ્રમાણપત્ર (રમતગમત, NCC “C”, રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) ના નિયામોનુસાર મળવાપાત્ર ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્‍યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોને શારીરીક કસોટી માટે યાદી બહાર પાડવામાં આવે છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ)