GSSSB Junior Inspector Final Result 2019
Click Here Posted on
^Advt. No. 124/2016-17^ -24-01-2019






final result: click here



મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૨૪/૨૦૧૬૧૭ - જુનીયર નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ - એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોની ડોકયુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી તા. ૦૩/૧૦/૨૦૧૮ તથા તા. ૨૨/૦૧/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉકત ડોકયુમેન્ટ વેરીફિકેશનને અંતે ઉકત યાદી પૈકી પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected / Absent / Not Qualified) ઉમેદવારોની સંયુકત યાદી નીચે આપેલ લીન્‍ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
.જા.ક્ર. ૧૨૪/૨૦૧૬૧૭, જુનીયર નિરીક્ષક (અહીં ક્લિક કરો)
નોંધઃ- ઉકત સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્‍પર્ધાત્‍મક લેખિત કસોટી અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉપસ્થિત રહેલ અન્ય તમામ ઉમેદવારો ઉકત બંને પરીક્ષામાં મેળવેલ માર્કસની વિગતો ( MARK-SHEET ની નકલ) gsssbresults.in ની લિંક પરથી તા. ૦૧/૦૨/૨૦૧૯ થી તા. ૨૦/૦૨/૨૦૧૯ દરમ્યાન જોઇ શકશે/ ડાઉનલોડ કરી શકશે. આ અંગે દરેક સંબંધિત ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખવાની રહેશે જેની નોંધ લેવી.